Category: અમદાવાદના ચંડોળાના એક ગોડાઉનમાં આગ ભભૂકી1

અમદાવાદના ચંડોળાના એક ગોડાઉનમાં આગ ભભૂકી

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ચંડોળાના BRTS વર્કશોપ પાસેનો પૂજા સ્પિનર નામના રૂ ના ગોડાઉન માં આગ અગમય કારણોસર એકાએક આગ લાગી હતી.આગ બાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવ અંગે ફાયર બ્રિગેડ જાણ કરતા ફાયરની 12 ગાડી દોડી આવી હતી અને ટીમે આગ પર કાબુ મેળવ્યો છે.
સ્પિનર મશીનમાં શોર્ટ સર્કિટ થતા લાગી હતી આગ લાગી હોવાનું ફાયરના સૂત્રોનું અનુમાન છે. આગ ની ઘટનામાં કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Social