Category: અમદાવાદમાં પતંગ મહોત્સવનો પ્રારંભ થયો1

અમદાવાદમાં પતંગ મહોત્સવનો પ્રારંભ થયો

આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો થયો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરી એટલે કે આજથી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજાશે. જેમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજ, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજ, ગુજરાતના 23 શહરેના 856 પતંગબાજે ભાગ લીધો છે. પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.

Social