Category: અમદાવાદમાં મકાનની છત પડતા 6 લોકોને ઇજા1

અમદાવાદમાં મકાનની છત પડતા 6 લોકોને ઇજા

અમદાવાદ શાહીબાગ ખાતે મોડી રાત્રે નમસ્તે સર્કલ પાસે
એમ જે હાઉસ ના મકાન ની છત નો કેટલોક ભાગ એકાએક ધડકભેર ધારાશાયી થયો હતો. જેમાં કાટમાળ નીચે 5 જેટલી વ્યક્તિ દટાઈ હતી. ઘટનાને લઈને
ફાયર બ્રિગેડને કોલ મળતા ટિમ સ્થળ પર પહોંચી હતી અને
ટીમ પહોંચે પહેલા ફસાયેલ લોકોને સ્થાનિકોએ બહાર કાઢી લીધા હતા. તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા.

Social