Category: અમદાવાદમાં લગ્નના 10 વર્ષે પતિના પ્રેમ સંબંધની જાણ થઇ1

અમદાવાદમાં લગ્નના 10 વર્ષે પતિના પ્રેમ સંબંધની જાણ થઇ

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં પ્રેમ પ્રસંગમાં સંસાર તૂટવા સુધીના કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે લગ્નના 10 વર્ષ બાદ પત્નીને પતિના પ્રેમ સંબંધની ખબર પડતાં મામલો બિચક્યો હતો. પ્રેમિકા સાથે હોટેલમાં એકાંત માણી રહેલા પતિને પકડવા માટે ગયેલી પત્નીને પતિ અને પ્રેમિકાએ માર માર્યો હતો. ત્યાર બાદ પ્રેમિકાએ હોટેલના બીજા માળેથી કૂદકો મારતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Social