Category: અમરેલીમાં ગાડીમાં આગભભૂકી, ફાયર વિભાગે આગ પર કંટ્રોલ કર્યો1

અમરેલીમાં ગાડીમાં આગભભૂકી, ફાયર વિભાગે આગ પર કંટ્રોલ કર્યો

અમરેલીથી આશરે 7 કિલોમીટર દૂર ચલાલા રોડ ઉપર કારમાં અચાનક આગ ભમુકી ઉઠતા અફરાતફરી સર્જાય હતી. હાઇવે ઉપર આગ લાગવાની ઘટનાને લઈ આસપાસના વાહનો ચાલકો પણ થભી ગયા હતા. ફાયર કંટ્રોલને કોલ મળતા તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંંચીને આગ પર કાબૂ મેળવા પાણીનો મારો ચલાવ્યો હતો,આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગયાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે. જોકે ચાલક મેજિક મૂકી બહાર આવી ગયો હતો જેના કારણે મોટી દુર્ઘટન ટળી હતી આગમાં કોઈને જાન હાનિ થય નથી

Social