Category: અસલાલીમાં 2 મહિના પહેલા મોબાઇલ ચીલ ઝડપ કરનાર યુવકને ગ્રામ્ય LCBએ દબોચી લીધો.1

અસલાલીમાં 2 મહિના પહેલા મોબાઇલ ચીલ ઝડપ કરનાર યુવકને ગ્રામ્ય LCBએ દબોચી લીધો.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ઇન્સપેક્ટર, આર.એન.કરમટીયા એલ.સી.બી. તથા ટીમને મળેલ સંયુક્ત બાતમી આધારે તાજેતરમાં અસલાલી વિસ્તાર માં થી મોબાઈલની ચીલ ઝડપ કરી ઈસમ ફરાર થતા બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી જેનો આરોપી વિવેક વિજયભાઈ અંબાલાલ ચુનારા રહે. અસ્લાલી, તા.દસક્રોઇ જી.અમદાવાદને પોલીસે પકડી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૧૨,૦૦૦/- તથા અન્ય મોબાઇલ-૬ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા એકટીવા કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી વધુ તપાસ હાથ ધરી છે.

Social