Category: કલેક્ટર કચેરીએ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજી1

કલેક્ટર કચેરીએ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજી

અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે માન.MLAઓની રજૂઆતો બાબતે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે ઉકેલ લાવવા બાબતે હકારાત્મક સમીક્ષા કરવામાં આવી તથા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિ બેઠક યોજવામાં આવી હતી

Social