Category: કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ : સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ભૂકંપ1

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ : સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ભૂકંપ

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને અગાઉ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને બાદમાં વિજાપુરના ધારાસભ્ય ચતુર ચાવડાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. હવે સાબરકાંઠા કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ પડવા જઈ રહ્યું છે અને પૂર્વ જિલ્લા પ્રમુખ અને વર્તમાન સાબર ડેરીના ડીરેક્ટર વિપુલ પટેલ કેસરિયા કરે તેવી અટકળો તેજ થઈ ચૂકી છે. સંભવતઃ આવતીકાલે તેઓ પોતાના સમર્થકો સાથે કેસરિયા કરી શકે છે.

Social