Category: ગોધાવી જમીન મામલો:સાણંદ પ્રાંત ઓફિસર સમક્ષ 4 મહિલાએ શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો1

ગોધાવી જમીન મામલો:સાણંદ પ્રાંત ઓફિસર સમક્ષ 4 મહિલાએ શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

      સાણંદના ગોધાવી ગામે ખેડૂત પરિવારની જાણ બહાર હાલની કરોડો રૂપિયાની કિંમતની જમીન બારોબાર વેચી નાખવતા અગાઉ ગત ઓગસ્ટમાં બોપલ પોલીસમાં ગુનો નોંધાયો હતો  આ મુદ્દે અગાઉ પરિવારે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગને ન્યાય ન મળે તો આત્મવિલોપની ચીમકી આપી હતી ત્યારે ગુરુવારે સાણંદ પ્રાંત ઓફિસ ખાતે 4 મહિલાઓએ ન્યાનની માંગ કરી પેટ્રોલ છાંટતા કચેરીમાં દોડધામ મચી હતી, તાત્કાલિક પ્રાંત અધિકારી અને અન્ય કર્મીઓ દોડી આવી 4 મહિલાઓને આત્મ વિલોપન કરતાં રોક્યા હતા. ઘટનાને પલગે મહિલા પોલીસે 4 મહિલાઓને સાણંદ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
Social