Category: જિલ્લા કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબીંગની અરજીઓને અધિકારીઓની લઈને બેઠક1

જિલ્લા કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબીંગની અરજીઓને અધિકારીઓની લઈને બેઠક

અમદાવાદ કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત વિવિધ અરજીઓની સમીક્ષા જિલ્લા કલેક્ટર,પોલીસ વિભાગ સહીત વહીવટી તંત્રની ઉપસ્થિતમાં કરાઈ હતી. જેમાં કલેક્ટરે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

Social