Category: દેત્રોજના 2 ગામેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રિલ સાથે 2 લોકોને પોલીસે દબોચ્યા1

દેત્રોજના 2 ગામેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રિલ સાથે 2 લોકોને પોલીસે દબોચ્યા

ઉતરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રિલ ને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન માં આવી છે, દેત્રોજ પોલીસે બાતમી આધારે રાજપુરા ગામેથી 13 નંગ ચાઇનીઝ રીલ સાથે એક શખ્સને અને અશોકનગર ગામેથી 3 નંગ ચાઇનીઝ રીલ સાથે એક શખ્સને ગ્રામ્ય LCB ટીમે ઝડપી પાડયો છે બન્ને વિરુદ્ધમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Social