Category: નર્મદાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે આપ્યા શરતી જામીન.1

નર્મદાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે આપ્યા શરતી જામીન.

નર્મદાના ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે શરતી જામીન આપ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીને મારવાના કેસમાં કોર્ટે શરતી જામીન આપ્યા છે. ધારાસભ્યને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જેને લઈ તેઓ જ્યા સુધી કેસ ચાલે ત્યા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં.આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ છે કે તેમણે વનના કર્મચારી સાથે મારામારી કરી હતી.

Social