Category: પાટણના શેરપુરા-માનપુર રોડ પર ઘાસચારો ભરેલી ગાડી વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી1

પાટણના શેરપુરા-માનપુર રોડ પર ઘાસચારો ભરેલી ગાડી વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી

પાટણના વારાહી નજીક ઘાસ ચારો ભરેલ ગાડી માર્ગ પરથી પસાર થતા વીજ વાયરને અડી જતા ઘાસચારો ભરેલ વાહનમાં આગ લાગવાની ઘટના સર્જાતા વાહન સહિત ઘાસચારો બળીને રાખ થતાં વાહન માલિકને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં લોકો એ રાહત અનુભવી હતી.

Social