Category: પાલનપુરમાં “શ્રી સરસ્વતી કેરીયર એકેડમી હોલ”નું ઉદ્ઘાટન શંકરતિર્થ આશ્રમના પ.પૂ.સ.આનંદનાથજી મહારાજના હસ્તે કરાયું – Khushbu1

પાલનપુરમાં “શ્રી સરસ્વતી કેરીયર એકેડમી હોલ”નું ઉદ્ઘાટન શંકરતિર્થ આશ્રમના પ.પૂ.સ.આનંદનાથજી મહારાજના હસ્તે કરાયું – Khushbu

શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ, પાલનપુર ખાતે શ્રી રાજપૂત સમાજ મિલ્કત ટ્રસ્ટ, અંબાજીના સૌજન્યથી નવ નિર્મિત “શ્રી સરસ્વતી કેરીયર એકેડમી હોલ” નો ઉદ્ઘાટન કર્યુ તેમજ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમા યોજાયો હતો.

આ પ્રસંગે ૫.પૂ.સં. આનંદનાથજી મહારાજ (શ્રી શંકરતિર્થ આશ્રમ, સાણંદ), બળવંતસિંહ રાજપૂત, અનિકેતભાઈ ઠાકર – ધારાસભ્ય પાલનપુર, વરૂણકુમાર બરનવાલ – કલેક્ટર બનાસકાંઠા, ડૉ. નરેન્દ્રસિંહ ચાવડા – જિલ્લા શિક્ષણાધિકારી, એલ. કે. બારડ, સામંતસિંહ સોલંકી – પ્રમુખ રાજપૂત સમાજ મિલ્કત ટ્રસ્ટ અંબાજી, શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળના પ્રમુખ- મદારસિંહ હડિયોલ, ઉપપ્રમુખ – કાળુજી ડી. સોલંકી, મંત્રી-અજમલસિંહ પરમાર અને કારોબારીના સમસ્ત સભ્યો, કાનજીભાઈ રાજપૂત (વાવ), ડીડી રાજપૂત (થરાદ), ડો ઉદયસિંહજી (હિંદવાણી), દશરથજી રાજપૂત (ધનપુરા), ભરતસિંહ સોલંકી – પ્રમુખ બાવન વાંટા યુવા સંગઠન, રાજપૂત સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ, પાલનપુર ખાતે શ્રી રાજપૂત સમાજ મિલ્કત ટ્રસ્ટ, અંબાજીના સૌજન્યથી નવ નિર્મિત “શ્રી સરસ્વતી કેરીયર એકેડમી હોલ” નો ઉદ્ઘાટન કર્યુ તેમજ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમા યોજાયો હતો.

Social