Category: લાયન્સ ક્લબ ઓફ સાણંદની ડીજી વિઝીટ યોજવામાં આવી1

લાયન્સ ક્લબ ઓફ સાણંદની ડીજી વિઝીટ યોજવામાં આવી

|સાણંદના સત્યરાજ ફાર્મ ખાતે લાયન્સ ક્લબ ઓફ સાણંદની ડીજી વીઝીટ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ડીજી લાયન ભાવનાબેન ત્રિવેદી , પીડીજી લાયન દીપકભાઇ ત્રિવેદી ની ટીમ ના દરેક કેબીનેટ ઓફીસર ઉપસ્થિત રહ્યા હતા જેમાં લાયનના પ્રમુખ પરેશભાઇ રાવલ, માનદ મંત્રી લાયન તુષારભાઈ પરમાર સહિત દરેક પૂર્વ પમૂખ , કારોબારી સભ્ય , મોટી સંખ્યામાં સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Social