Category: લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપ્યું1

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપ્યું

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. આજે સવારે સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી સી.જે.ચાવડા કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલતી હતી. સી.જે.ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકળોનો અંત આવ્યો છે.

Social