Category: વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલાના કેસમાં 13 ઝબ્બે1

વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલાના કેસમાં 13 ઝબ્બે

સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધામધૂમથી ઉજવણીઓ ચાલી રહી હતી ત્યારે શહેરના પાદરા તાલુકાના ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે વડું પોલીસે 13 આરોપીઓને ઝડપી પાડયા છે. જોકે, 3 આરોપી હજુ પણ ફરાર છે. LCB અને SOG સહિતની એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

Social