Category: સાણંદના કલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ બંગ્લોઝના એક મકાનમાં રૂ. 23 લાખના મુદ્દામાલની ચોરી1

સાણંદના કલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ બંગ્લોઝના એક મકાનમાં રૂ. 23 લાખના મુદ્દામાલની ચોરી

સૂત્રોના કહેવા મુજબ સાણંદના મુનિ આશ્રમ ચાર રસ્તા પાસે આવેલ lકલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ બંગ્લોઝના એક મકાનમાં 3 ચોરોએ ઘરમાંથી રોડક રૂપિયા 18 લાખ અને 2 ડાયમંડ બ્રેસલેટ રૂ. 23 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં સાણંદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવીની તપાસ હાથ ધરી છે.

Social