Category: સાણંદના ડરણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા1

સાણંદના ડરણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

સાણંદના ડરણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનો કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા અને વિવિધ જનકલ્યાણની યોજનાઓનો લાભ મેળવ્યો હતો. કાર્યક્ર્મમાં સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, સહિત ભાજપના અગ્રણીઓ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓએ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદ અને વક્તવ્યનું લાઇવ ટેલિકાસ્ટ કરાયું હતું.

Social