Category: સાણંદના રામેશ્વર મહાદેવ મંદિર જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો1

સાણંદના રામેશ્વર મહાદેવ મંદિર જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો

સાણંદ : સાણંદ રામેશ્વર સોસાયટી નજીક આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો હતો અને જલારામ મંદિરે પ્રસાદ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો .

Social