Category: સાણંદના શાંતિપુરા થી સરખેજ જતાં હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત : 2 ને સામાન્ય ઇજા1

સાણંદના શાંતિપુરા થી સરખેજ જતાં હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત : 2 ને સામાન્ય ઇજા

બુધવારે સાણંદ સરખેજ હાઇવે પર આવેલ શાંતિપુરા બ્રિજ થી થોડેક આગળ સહયોગ હોસ્પિટલ સામે સરખેજથી શાંતિપુરા બાજુથી આવતી એક કાર ડિવાઈડરની કટ પર વળાંક લઈને પરત સરખેજ બાજુ જતાં એકાએક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવારે બે લોકો રોડ પર પડતા તેઓને શરીરે સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત થતા હાઇવે પર થોડીક મિનિટો માટે ટ્રાફિકજામ થતા પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા. ઇજા ગ્રસ્તને સારવાર માટે ખસેડ્યા હતા.

Social