Category: સાણંદમાં SSDએ શૌર્ય દિવસ નિમિતે રેલી યોજી1

સાણંદમાં SSDએ શૌર્ય દિવસ નિમિતે રેલી યોજી

સાણંદ ખાતે સ્વયમ્ સૈનિક દળ (SSD) ના માધ્યમ થી શૌર્ય દિવસ નિમિતે રેલી , સલામી, સભા ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રેલી મંગલ મૂર્તિ સોસાયટીથી નીકળી સાણંદ બસ સ્ટેશન પાસે ડો.બાબા સાહેબની પ્રતિમાને અને 500 મૂળનિવાસી મહાનાયકોને સલામી આપી ત્યારબાદ સાણંદ હાઉસિંગમાં સભામાં પરીવર્તિત થઇ હતી. અને સભામાં ગૌરવશાળી ઇતિહાસ ઉપર વક્તવ્ય રજૂ કરાયું હતું અને સમાજમાં કુરિવાજોને દૂર કરવા માટે જરૂરી ચર્ચા કરાઈ હતી.

Social