Category: સાણંદ આંબા તળાવ નજીક પીવાના પાણીની પરબનું લોકાર્પણ કરાયું1

સાણંદ આંબા તળાવ નજીક પીવાના પાણીની પરબનું લોકાર્પણ કરાયું

ગુરુવાર નાં રોજ શ્રી સેંધણીમાતાનાં મંદિરની બાજુ માં આંબા તળાવની સામે સદભાવના કેન્દ્ર દ્વારા પીવાના ઠંડા પાણીની પરબનું લોકાર્પણ સાણંદનાં ધારાસભ્ય કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં સેવકો હાજર રહેલ.અત્રે સેંધણીમાતાનાં મંદિરે નાના ભૂલકાં ઓ માટે બાળ ક્રિડાંગળ બનેલ હોવાથી ખુબ મોટી સંખ્યામાં નાના બાળકો સાથે લોકો દર્શનાર્થે આવે છે જે લોકો ને પીવાના પાણીની પરબ થી મોટી રાહત મળશે આવા સુંદર આશયથી સદભાવના કેન્દ્ર નાં સંચાલક કમલેશભાઈ આર વ્યાસ અને ટીમે આ શરૂઆત કરી છે .

Social