Category: સાણંદ મામલતદાર કચેરીમાં EVMમાં વોટિંગ કરવા લોકોમાં જાગૃતિ ઝુંબેશ1

સાણંદ મામલતદાર કચેરીમાં EVMમાં વોટિંગ કરવા લોકોમાં જાગૃતિ ઝુંબેશ

લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લઈને ચૂંટણી પંચ દ્વારા લોકોને ઈવીએમ મશીનમાં કઈ રીતે વોટીંગ કરવું શું શું પ્રક્રિયા કરવામાં આવે છે. તે અંગે સાણંદ મામલતદાર કચેરી ખાતે ડેમો ઈવીએમ મશીન મૂકી કચેરીએ આવતા લોકોને અધિકારીઓ દ્વારા સમજણ આપવામાં આવી હતી.

Social