Category: સાણંદ માર્કેટ યાર્ડ બહાર રોડ પરથી પાર્ક કરેલ બાઇકની ચોરી1

સાણંદ માર્કેટ યાર્ડ બહાર રોડ પરથી પાર્ક કરેલ બાઇકની ચોરી

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ એ.એમ.સી.માર્કેટની ઓફીસની બાજુમાં આવેલ હિમાલયા આયુર્વેદીક નામના તંબુમાં આયુર્વેદીક દવાઓનો સુનીલકુમારs અજયકુમાર ઉર્ફે કમલસિંગ રાજપુત વેપાર કરે છે તેણે તંબુની બહાર બાઈકમાં ચાવી રાખી પાર્ક કરેલ હતું અને પાછળના બીજા તંબુમાં નાહવા ગયેલ તે દરમ્યાન અજાણ્યા ઇસમે રૂ. 40 હજારની કિંમતનું બાઇક ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ઘટના અંગે સુનીલકુમારે સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social