Category: સાણંદ લાયન્સ ક્લબ દ્વારા ગાયોને ઘાસચારાનું નિરણ કરાયું1

સાણંદ લાયન્સ ક્લબ દ્વારા ગાયોને ઘાસચારાનું નિરણ કરાયું

તા. ૦૧/૦૧/૨૦૨૪ લાયનસ ક્લબ ઓફ સાણંદ દ્વારા પૂવઁ પમુખ લાયન ડો. ધીરૂભાઇ બારડ ના જન્મ દિવસ નીમીતે સાણંદ ગૌશાળા ખાતે ૭૦ જેટલી ગૌમાતા ને ઘાસચારો આપી જીવદયા કાયઁકમ યોજવામાં આવ્યો . જેમાં પ્રમૂખ લાયન પરેશભાઇ રાવલ , કેબીનેટ માંથી લાયન ભાનુભાઇ વાધેલા , લાયન દીલાવરસિંહ વાઘેલા ,સહીત, મોટી સંખ્યા માં , પૂવઁપમૂખ , કારોબારી સભ્ય , સભ્યેા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા .કચ્છ જિલ્લા ના માનકુવા ગામ ના સમાજસેવી મહેાબતસિંહ મનુભા સોંઢા વિશેષ ઉપસ્થિત રહ્યા

Social