Category: સોયલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામા લાભાર્થીઓને લાભ અપાયા1

સોયલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામા લાભાર્થીઓને લાભ અપાયા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સાણંદ તાલુકાના સોયલા ગામ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત ઉપ.પ્રમુખ કાંતિભાઈ ઠાકોર દ્રારા વિવિધ યોજનાકીય વિગત અને કાર્યક્રમ અનુરૂપ સંબોધન કર્યું હતું,લાભાર્થીઓ ને વિવિધ જનકલ્યાણ યોજનાઓના લાભ અર્પણ કર્યા, લાભાર્થીઓને જીણવટ થી વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમમા સાણંદ તાલુકા પ્રમુખ વસંતબેન કિરીટસિંહ વાઘેલા, તાલુકા સદસ્ય નરેશભાઈ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી નીરજ બારોટ તથા વિક્રમભાઈ ઠાકોર, સરપંચ નીતાબેન વાઘેલા, ઉપસરપંચ લાભુબેન વાઘેલા,તલાટી કમ મંત્રી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Social