Category: 1 મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ1

1 મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ

ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ટ્રેન 16મી જાન્યુઆરીથી એક મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે. તદનુસાર, 16 જાન્યુઆરી, 2024થી 15 ફેબ્રુઆરી 2024 સુધી, ટ્રેન નંબર 20965/20966 ભાવનગર- સાબરમતી- ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે. આ ટ્રેનનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.

Social