Author: admin

સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “લોકશાહીનો પ્રાણ: પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા” વિષય પર ગોષ્ટી યોજાશે.

સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૨૭ જાન્યુઆરીને…

ગુજરાતના ડૉ.યઝદી ઇટાલિયાને મળ્યો પદ્મશ્રી એવોર્ડ : જાણો તેમના વિશે…

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 34 પ્રભાવશાળી વ્યક્તિઓને પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, આ યાદીમાં અનેક શક્તિશાળી વ્યક્તિઓને પુરસ્કાર આપવાની સરકારે જાહેરાત કરી છે. જેમાં ગુજરાતથી ડો. યઝદી ઇટાલિયાનું નામ…

75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત…

મોરબી-માળિયા હાઈવે પર ડમ્પર પાછળ ઘુસતા યુવાનનું મોત

સૂત્રોના જણાવ્યા મુજબ, બહાદુરગઢ ગામ નજીક આવેલા કારખાનામાં રહીને કામ કરતા કનુભાઈ બારીઆએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે કનુભાઈ ડમ્પરનું ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બપોરના…

બનાસકાંઠાના દિયોદરમાં પરિવારે કેનાલમાં ઝંપલાવ્યું

ગુજરાતમાં આત્મહત્યાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, બનાસકાંઠાના દિયોદરમાં પણ સામુહિક મોતની છંલાગની ઘટના સામે આવી છે.દિયોદરમાં એક પરિવારના 3 લોકોએ કેનાલમાં મોતની છંલાગ લગાવી હતી. દિયોદરના પતિ-પત્ની અને તેમના…

અપક્ષ ધારાસભ્યપદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું, વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટા ચૂંટણી લડશે

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. ધારાસભ્યોના રાજીનામા પર રાજીનામા પડી રહ્યાં છે! ત્યારે ગુજરાતમાં વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડ્યું છે. અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને મળીને પોતાનું…

ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત કરાશે

ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે.…

વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલાના કેસમાં 13 ઝબ્બે

સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધામધૂમથી ઉજવણીઓ ચાલી રહી હતી ત્યારે શહેરના પાદરા તાલુકાના ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 સામે…

સુરતમાં 8 બોગસ પેઢીએ 200 કરોડનાં નકલી GST બિલ બનાવી 30 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર ખોટા આધારકાર્ડ, લાઇટ બિલ તેમજ ભાડા કરાર બનાવી ધંધાકીય પેઢીઓ ઊભી કરીને 200 કરોડના બોગસ જીએસટી બિલ બનાવી સરકારને 30 કરોડથી વધુનો ચૂનો ચોપડાયો છે. CGSTએ 8…

અંગદાનની રાજ્યવ્યાપી જાગૃકતાનું પરિણામ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 141મું અંગદાન, હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 19મી જાન્યુઆરીએ જામનગર થી બ્રેઇનહેમરેજની હાલતમાં એક દર્દી આવ્યું. સ્વાસ્થ્ય સ્થિતિ અત્યંત ગંભીર હતી . જેથી દર્દીને આઇ.સી.યુ.માં દાખલ કરીને સઘન સારવાર શરૂ કરવામાં આવી.સિવિલના તબીબોએ આ…