સાણંદ તાલુકાના સરી ગામે ૨૫ મોં સમૂહલગ્ન ઉત્સવ યોજાયો

સાણંદ તાલુકાના સરી ગામ સમસ્ત આયોજીત ૨૫ મોં સમૂહલગ્ન ઉત્સવ શુક્રવારે માત્રી માતાજી ના મંદિરે યોજાયો હતો જેમાં ૧૪ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં સરી ગામ ખાતે યોજાયેલ સમૂહલગ્ન ગામનાં આગેવાનોના સાથ અને સહયોગથી આજ સુધી યોજાતો આવ્યો છે આ સમૂહલગ્ન માં સરી ગ્રામજનો ઉપસ્થિત રહી અલગ અલગ સેવાઓ પૂરી પાડી હતી તેમજ સરસ આયોજન કરાયું હતું (અહેવાલ : ગોપાલ મકવાણા -મટોડા)